Al-Ikhlas

الإخلاص

The Sincerity4 ayahsMeccan

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ

قُلۡ هُوَ ٱللَّهُ أَحَدٌ﴿١

1૧. તમે કહી દો કે અલ્લાહ એક જ છે.

ٱللَّهُ ٱلصَّمَدُ﴿٢

2૨. અલ્લાહ બેનિયાઝ છે.

لَمۡ يَلِدۡ وَلَمۡ يُولَدۡ﴿٣

3૩. ન તો તેની કોઈ સંતાન છે અને ન તો તે કોઈની સંતાન.

وَلَمۡ يَكُن لَّهُۥ كُفُوًا أَحَدُۢ﴿٤

4૪. અને તેના બરાબર કોઈ નથી.

RELATED SURAHS