Al-Masad

المسد

The Palm Fiber5 ayahsMeccan

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ

تَبَّتۡ يَدَآ أَبِي لَهَبٖ وَتَبَّ﴿١

1૧. અબૂ લહબના બન્ને હાથ બરબાદ થઇ જાય, અને તે (પોતે) પણ બરબાદ થઇ જાય.

مَآ أَغۡنَىٰ عَنۡهُ مَالُهُۥ وَمَا كَسَبَ﴿٢

2૨. ન તો તેનું ધન તેના માટે કઈ કામ આવ્યું અને ન તો તેની કમાણી.

سَيَصۡلَىٰ نَارٗا ذَاتَ لَهَبٖ﴿٣

3૩. તે નજીકમાં ભડકાવેલી આગમાં જશે.

وَٱمۡرَأَتُهُۥ حَمَّالَةَ ٱلۡحَطَبِ﴿٤

4૪. અને તેની પત્નિ પણ (જશે) જે લાકડીઓ ઉઠાવનારી છે,

فِي جِيدِهَا حَبۡلٞ مِّن مَّسَدِۭ﴿٥

5૫. તેના ગળામાં કાથીનું દોરડું હશે.

RELATED SURAHS