Al-Kawthar

الكوثر

The Abundance3 ayahsMeccan

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ

إِنَّآ أَعۡطَيۡنَٰكَ ٱلۡكَوۡثَرَ﴿١

1૧. અમે તમને કૌષર આપ્યું છે.

فَصَلِّ لِرَبِّكَ وَٱنۡحَرۡ﴿٢

2૨. બસ! તમેં પોતાના પાલનહાર માટે નમાઝ પઢો અને કુરબાની કરો.

إِنَّ شَانِئَكَ هُوَ ٱلۡأَبۡتَرُ﴿٣

3૩. ખરેખર તમારો શત્રુ જ વારસદાર વગરનો છે, અને બદનામ છે.

RELATED SURAHS