الكافرون
The Disbelievers • 6 ayahs • Meccan
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ
1૧. તમે કહી દો કે હે કાફિરો!
2૨. જેની તમે ઈબાદત કરો છો હું તેમની ઈબાદત નથી કરી શકતો.
3૩. અને ન તો તમે તેની ઈબાદત કરવાવાળા છો, જેની હું ઈબાદત કરી રહ્યો છું.
4૪. અને ન હું તેમની ઈબાદત કરવાવાળો છું, જેમની તમે અને તમારા (પૂર્વજો) ઈબાદત કરે છે.
5૫. અને ન તો તમે ઈબાદત કરવાવાળા છો, જેની ઈબાદત હું કરી રહ્યો છું.
6૬. તમારા માટે તમારો દીન છે અને મારા માટે મારો દીન છે.