قريش
Quraysh • 4 ayahs • Meccan
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ
1૧. કારણકે કુરૈશના લોકો આદી હતા.
2૨. (એટલે કે) તેમને શિયાળા અને ઉનાળામાં (વેપાર કરવા માટે) સફરથી ટેવાઇ ગયા હતા.
3૩. બસ! તેમણે તે ઘરના માલિકની જ ઈબાદત કરવી જોઈએ.
4૪. જેણે તેમને ભુખમરામાં ખવડાવ્યું, અને તેમને ભયથી બચાવી અમન અને શાંતિ આપી.